Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

તેઓ દયાળુ, સ્નેહપૂર્ણ વ્યકિત હતા પિતાને શ્રધ્ધાસુમન અર્પતા રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ  સ્વાતંત્ર્ય પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ૭૪ મી જયંતિ પર શ્રધ્ધાંજલી વ્યકત કરતા કહ્યું કે તેઓ એક દયાળુ સ્નેહપૂર્ણ વ્યકિત હતા તેમના આકસ્મિક નિધનથી એમના જીવનમાં ઉંડો ખાલીપો અનુભવ્યો. UPA અધ્યક્ષ  સોનિયા ગાંધી પૂર્વ પ્રધાનમંત્રીં મનમોહનસિંહ અને પ્રિયંકા ગાંધીએ દિલ્હીમાં આવેલ રાજીવ ગાંધીની સ્મારક સ્થળ વીરભૂમી જઇ શ્રધ્ધાંંજલી  આપી.

(9:05 am IST)