Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મુંબઈમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ તેમજ પૂર્વ વિદર્ભ વિસ્તારમાં ભંડારા, ચંદ્રપુર, ગઢચિરૌલી, યવતમાલ સહિત વિસ્તારના અન્ય જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી

મુંબઈ : ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈમાં ભારે વરસાદ થવાનું પૂર્વાનુમાન લગાવતા રેડ એલર્ટ જારી કર્યુ છે. IMDએ મહારાષ્ટ્રના પૂર્વ વિદર્ભ વિસ્તારમાં ભંડારા, ચંદ્રપુર, ગઢચિરૌલી, યવતમાલ સહિત વિસ્તારના અન્ય જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કરતા જણાવ્યું કે અહીં ભારેથી અતિ ભારે વરસાદ થવાનું પૂર્વાનુમાન છે.

(3:47 pm IST)