Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

સીરીયામાં થયેલા હવાઇ હુમલામાં ૧૮ ના મૃત્યુ થયા અને ૩૦ લોકો ઘાયલ થયા

રીપોર્ટ પ્રમાણે સીરીયાના ઇદબીલ વિસ્તારમાં રવિવારે થયેલ હવાઇ હુમલામા લગભગ ૧૮ લોકોના મૃત્યુ થયા છે. અને ૩૦ લોકો ઘાયલ થયા છે.

ઇદબીલ વિદ્રોહીઓનો મુખ્ય ગઢ છે જેના વિરૂદ્ધ સરકારએ અભિયાન ચલાવ્યુ છે    એપ્રિલથી શરૂ થયેલ સરકારી હુમલાઓમાં અત્યાર સુધીમા ર૦૦૦ થી વધારે લોકોના મૃત્યુ થઇ ચુકયા છે.

(11:57 pm IST)
  • જીઆઈડીસીના એમડી અને વીસી ડી થારા કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ વિભગના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત access_time 12:18 am IST

  • કર્ણાટકમાં કોંગ્રેસને મુખ્યમંત્રી પદની ઓફર : કર્ણાટકમાં સત્તારૂઢ જનતા દળ દ્વારા કોંગ્રેસને મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી છે : આવતીકાલે સોમવારે વિશ્વાસના મત પૂર્વે મુખ્યમંત્રી કુમાર સ્વામીએ છેલ્લો દાવ ખેલ્યો હોવાનું જાણવા મળે છે access_time 11:43 pm IST

  • રાજકોટના મવડી વિસ્તારમા સાંજે જાણે નદી વહેતી કોઈ તેવા દ્રશ્યો સર્જાયા : મવડી વિસ્તારના કાવેરી પાર્કમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં એક ગાડી અટવાય : સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડના જવાનોએ સાથે મળી કારચાલકનો કર્યો બચાવ : રાજકોટમાં વરસાદને પગલે વોકળામાં જતા પાણીના પ્રવાહમાં તણાઈ રહી હતી કાર : બન્ને બાજુથી દોરડા બાંધી કાર અને કાર ચાલકને બચાવી લેવાયા (વિડીયો - સંદીપ બગથરીયા) access_time 10:33 pm IST