Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

પાકિસ્તાનથી રૂ. ર૭૦૦ કરોડના હેરોઇનની ચોરી કરનાર મુખ્ય આરોપીનુ મોત

     પાકિસ્તાનમાંથી રૂ. ર૭૦૦ કરોડના હેરોઇનની ચોરી કરી ભારત લાવવાના આરોપમાં અમૃતસર( પંજાબ ) ની જેલમાં બંધ ગુરપિંદરસિંહનુ રવિવારે મૃત્યુ થયુ.

     સીમા શુલ્ક વિભાગ દ્વારા ૩૦ જૂનના પકડવામા આવેલ ગુરપિંંદર બીજી જુલાઇથી ન્યાયીક અટકાયતમાં હતો જયારે મુખ્યમંત્રી અમરિંદરસિંહએ મામલાની મેજીસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.

(11:01 pm IST)