Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ઇબોલા વાયરસને લઇ કેન્દ્રએ જારી કરી એડવાયઝરીઃ બિહારને સતર્ક રહેવા કહેવામાં આવ્યુ

કેન્દ્ર સરકારએ ઇબોલા વાયરસને લઇ એડવાયઝરી જારી કરી છે. અને બિહારને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે.

એડવાયઝરીમાં રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઇબોલાને લઇ જાગરૂકતા લાવવા અને હાલત પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.

આ સાથે જ આઇસોલેશન સુવિધા અને મેડીકલ કોલજેોની ઓળખની વાત પણ એડવાયઝરી માં છે.

કોન્ગોમાં ઇબોલાને લઇ રાષ્ટ્રીય આપાતકાલ જાહેર કરવામાં આવેલ છે.

(11:00 pm IST)