Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

નાગપુરમાં મુછ કાપવા પર નારાજ વ્યકિતએ પોલીસમાં ફરિયાદ દાખલ કરીઃ વાણંદોએ કર્યો બહિષ્કાર

નાગપુર ( મહારાષ્ટ્ર ) માં વાણંદોના એક સંગઠનએ એક શખ્સની હજામત નહી બનાવવાનો નિર્ણય કર્યો છે.

શખ્સએ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ દાખલ કરાવ્યો હતો કે  વાણંદએ પૂછયા વગર જ તેની મૂછો કાપી નાખી હતી. અને ફરિયાદ કરવા પર એને જ ધમકાવવા લાગ્યા. સંગઠનના અધ્યક્ષએ કહ્યું શખસને મુછો હટાવવા માટે પુછવામા આવ્યુ હતુ.

(10:59 pm IST)