Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

અનુપસ્થિત રહેવાની વાત કરી ચૂકેલા ધારાસભ્ય ફલોર ટેસ્ટમાં આપશે કર્ણાટક સરકારને મત

બસપા પ્રમુખ માયાવતીએ આધિકારિક ટવિટર હેન્ડલથી રવિવારે સાંજે ટવિટ કરી બતાવ્યું કે કર્ણાટકમાં એકમાત્ર પાર્ટી ધારાસભ્ય એન. મહેશને મુખ્યમંત્રી કુમાર સ્વામીના પક્ષમાં મતદાન કરવાનો નિર્દેેશ માયાવતીએ આપ્યો છે.

આ પહેલા એન. મહેશએ કહ્યું હતું કે તે સોમવારના પ્રસ્તાવિત ફલોર ટેસ્ટમાં ભાગ નહી લ્યે.

(10:46 pm IST)