Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ઉતરપ્રદેશ એટીએસએ જપ્ત કર્યા ૧૦૦૦ ડેટોનેટર અને જિલેટીનની પ૦૦૦ છડઃ ચારની ધરપકડ

    ઉતરપ્રદેશના આતંકવાદ વિરોધી દસ્તે ( એટીએસ) એ વિસ્ફોટક સામગ્રીની ચોરી કરવાના આરોપમાં ઝાંસી જિલ્લામાં ૪ લોકોની ધરપકડ કરી છે.

     એમના કબજામાંથી ૧૦૦૦ ડેટોનેટર અને જીલેટીનની પ૦૦૦ છડ જપ્ત કરવામાં આવી છે. એટીએસએ ઉચ્ચ પોલીસ મહાનિર્દેશક અસીમ અરૂણએ બતાવ્યુ છે કે ચારે લોકોની પૂછપરછ કરવાામંા આવી રહી છે.

(10:46 pm IST)