Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય સડક પર ઉભા રહી જાય તો પણ એમને કોઇ નહી ખરીદે: બીજેપીની સટાસટી

       પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા બીજેપી પર ટીએમસી ધારાસભ્યોને રૂ. ર કરોડ અને પેટ્રોલ પંપની લાલચ આપવાના આરોપ પર બીજેપી પ્રમુખ દિલીપ ઘોષએ પ્રતિક્રિયા આપી છે.

     એમણે કહ્યું ટીએમસમીના ધારાસભ્ય સડક પર ઉભા રહી જાય તો પણ કોઇ એમને નહી ખરીદે.

     દિલીપ ઘોષએ કહ્યૂં મમતા બેનરજીની પણ આટલી કીંમત નથી.

(10:45 pm IST)