Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

પ્રિયંકા ગાંધી કોંગ્રેસ નેતૃત્વ માટે સક્ષમ, બિનગાંધી અધ્યક્ષથી પાર્ટી તુટશેઃ પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહની ટીપ્પણી

પૂર્વ વિદેશમંત્રી નટવરસિંહથી જયારે પૂછવામાં આવ્યું કે શું પ્રિયંકા ગાંધી કોંગ્રેસ  અધ્યક્ષ બનશે તો એમણે કહ્યું આ પ્રિયંકા પર નિર્ભર હશે. કારણ એમના ભાઇ ( રાહુલ ગાંધી) એ કહ્યું છે કે ગાંધી પરિવારમાંથી કોઇ અધ્યક્ષ નહી હોય.

એમણે કહ્યું ગાંધી પરિવારથી ના આવવા પર પ્રમુખ પાર્ટીનુ વિભાજનનું કારણ બનશે. પરિવારએ પોતાનો નિણર્ય બદલવો પડશે.

(10:44 pm IST)