Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ટ્રોલએ સુષમાને કહ્યુ - શીલાની જેમ એક દિવસ આપની પણ યાદ આવશેઃ સુષમાએ આપ્યો જવાબ

પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજએ ટવિટર પર એ ટ્રોલની પ્રતિક્રિયા આપી છે જેણે એમને કહ્યું હતુ દિલ્લીની પૂર્વ મુખ્યમંત્રી દિવંગત શીલા દીક્ષિતની જેમ એક દિવસ આપની પણ યાદ આવશે અમ્મા.

આના પર સુષમાએ જવાબ આપ્યો આ ભાવના માટે આપને મારા અગ્રીમ ધન્યવાદ શીલા દીક્ષિતનું શનિવારના નિધન થઇ ગયુ.

સુષમાએ શીલા દીક્ષિત અને બીજેપી નેતા માંગેરામને શ્રધ્ધાંજલી આપી હતી.

(10:43 pm IST)