Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ચંદ્ર ઉપર ભારતની ઐતિહાસીક યાત્રાનો આજે પ્રારંભ થયો છે

ઇસરોના વડા સિવાન શું કહે છે?

અમે સફળતાપૂર્વક ચંદ્રયાન-૨ને લોન્ચ કર્યું

 આ ચંદ્ર ઉપર ભારતની ઐતિહાસીક યાત્રાની શરૂઆત છે

 અમારી ધારણાથી પણ વધુ સારી રીતે લોન્ચીંગ થયું

 ખુબ જ મહેનતથી લોન્ચીંગ સફળ થયું

 ટીમ ઇસરો છેલ્લા ૭ દિવસથી ઘર-પરિવાર છોડી લોન્ચીંગ માટે રાત-દિવસ એક કર્યા

આ ત્રણ સેટેલાઇટ મિશન છે. લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટીએ ઉતરશે

(3:56 pm IST)