Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજીંગ ડીરીક્ટર પદ માટે રઘુરામ રાજનનું નામ ટોપ ઉપર : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર હતા

યુ.કે.: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વર્તમાન મેનેજીંગ ડીરીક્ટર ક્રિસ્ટીન લાગાર્ડની યુરોપીઅન સેન્ટ્રલ બેન્કના પ્રેસિડન્ટ તરીકે નિમણુંક થતા તેમણે  IMF એમ.ડી.તરીકે રાજીનામુ આપ્યું છે.આ જગ્યા ઉપર નિમણુંક મેળવી શકે તેવા હોદેદારોમાં  રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર તથા યુ.એસ.ની યુનિવર્સીટી ઓફ શિકાગોના પ્રોફેસર રઘુરામ રાજનનું નામ ટોપ ઉપર હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:46 am IST)
  • જાંસીમાં ATSની મોટી કાર્યવાહી : મોટી માત્રામાં વિસ્ફોટકો ઝડપાયા : ૧૦૦૦ ડેટોનેટ્ર્સ અને ૫ હજાર જીલેટીન સ્ટીક્સ એક વાહનમાંથી બરામદ કરી : આ મામલામાં પોલીસે ૪ લોકોની ધરપકડ કરીને પુછતાજ શરુ કરી : કોઈ મોટા ષડ્યંત્રની આશંકા access_time 12:42 am IST

  • ચંદ્રયાન-૨ના સફળ લોન્ચીંગ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈએ શુભકામના પાઠવી અને કહ્યું દેશ માટે ગર્વની વાત છે access_time 4:03 pm IST

  • ઓગષ્ટમાં ર દિવસ ભૂતાન જશે નરેન્દ્રભાઇઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ભારતના પડોશી ભૂતાનની ર દિવસની મુલાકાત લેવા આવતા મહિને ઓગષ્ટમાં જઇ રહ્યા છે. તેઓ ભૂતાનના રાજવીના મહેમાન બનશે access_time 1:22 pm IST