Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

કેરળમાં ગજરાજોને દાવત

કેરળના ત્રિશુરમાં ગઇકાલે વડકકુનાથન મંદિરમાં વાર્ષિક સમારોહ દરમ્યાન ગજરાજોને ભોજન કરાવતા શ્રધ્ધાળુઓ તસ્વીરમાં દેખાય છે. આ મહોત્સવની શરૂઆત સૌથી નાના હાથીને ભોજન કરાવી થાય છે. તે પછી બીજા હાથીઓને ભોજન કરાવાય છે. હાથીઓને ગોળ, ઘી અને હળદર    સાથે ભાત ભોજન માટે અપાય છે. સાથોસાથ ભોજનમાં - નાળીયેર, શેરડી, કેળા અને કાકડી પણ હોય છે. વડકકુનાથન મંદિરના સંરક્ષણ માટે તેને યુનેસ્કોનું ઉત્કૃષ્ટતા પુરસ્કાર પણ મળી ચુકયું છે

(11:46 am IST)
  • અમદાવાદના બે પોલીસ કોન્સ્ટેબલ ગૂમ થયા : શંકાસ્પદ મનાતી સુસાઈડ નોટ મળી આવી : નવરંગપુરા પોલીસ મથકનો બનાવઃ પોલીસ બેડામાં ખળભળાટ :આ બંને કોન્સ્ટેબલના નામ કૌશલ ભટ્ટ અને જીગર સોલંકી હોવાનું જાહેર થયુ છે access_time 4:12 pm IST

  • કર્ણાટકમાં કોંગ્રેસને મુખ્યમંત્રી પદની ઓફર : કર્ણાટકમાં સત્તારૂઢ જનતા દળ દ્વારા કોંગ્રેસને મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી છે : આવતીકાલે સોમવારે વિશ્વાસના મત પૂર્વે મુખ્યમંત્રી કુમાર સ્વામીએ છેલ્લો દાવ ખેલ્યો હોવાનું જાણવા મળે છે access_time 11:43 pm IST

  • ચંદ્રયાન-૨ના સફળ લોન્ચીંગ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈએ શુભકામના પાઠવી અને કહ્યું દેશ માટે ગર્વની વાત છે access_time 4:03 pm IST