Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

કાશ્મીરમાં ભાજપની કોર કમિટીની અને ફારુક અબ્દુલ્લા નિવાસે ગુપકાર સંગઠનની બેઠકનો ધમધમાટ

જમ્મુમાં અત્યારે સવારે ૧૧.૩૦ વાગે ભારતીય જનતા પક્ષની કોર કમિટીની બેઠક મળી રહી છે જેમાં ૨૪ જૂને કેન્દ્ર સરકાર તરફથી બોલાવવામાં આવેલ સર્વપક્ષીય બેઠક અંગે ચર્ચા વિચારણા થશે. આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાનાં નિવાસે વિરોધ પક્ષના ગુપકાર સંગઠનની બેઠક પણ મળી રહી છે, જેમાં પીડીપી પ્રમુખ મહેબુબા મુફતિ પણ સામેલ થઈ રહ્યા છે.

(10:26 am IST)