Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કોરોના મહાસંગ્રામઃ નાગાલેન્‍ડમાં કોરોના વાયરસના ૬૯ નવા કેસ નોંધાયા

નાગાલેન્‍ડના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી એસ. પંગનુ ફુ એ બતાવ્‍યું ટેસ્‍ટ કરવામાં આવેલા ર૭પ સેમ્‍પલોમાંથી કોરોનાના ૬૯ નવા કેસ નોંધાયા છે. પોઝીટીવ કેસોની કુલ સંખ્‍યા હવે ર૮૦ થઇ ગઇ છે. જેમાંથી ૧૩૯ સક્રિય કેસ અને ૧૪૧ સ્‍વસ્‍થ થઇ ચૂકેલ છે.

(11:29 pm IST)