Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

૩ કલાક સુધી ન આવી એમબ્યુલન્સ પત્નીને રેકડી પર હોસ્પિટલ લઇ પહોંચ્યો શખ્સ : મામલાની તપાસ કરાવવામા આવશેઃ સીએમઓ

         શામલી(ઉત્તરપ્રદેશ) માં એક શખ્સ શુક્રવારના રેંકડી પર પોતાની બિમાર પત્નીને લઇ ઘરથી ત્રણ કીલોમીટર દૂર આવેલ સરકારી હોસ્પિટલ પહોચ્યો.

         શખ્સએ કહ્યું ૧૦૮ નંબર પર ફોન કર્યા પછી ૩ કલાક સુધી એમણે રાહ જોયેલી પણ એમ્બ્યુલન્સ ન આવી. જોકે સીમેઅઓ સંજય ભટનાગરએ કહ્યું કે શખ્સએ ૧૦૮ નંબર કોલ જ કર્યો ન હતો.

(11:06 pm IST)