Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

કમલનાથનું સરકારી દવાખાનામાં થયુ ઓપરેશનઃ શિવરાજ બોલ્યા આપના જેવી સુવિધા બધાને મળે

ધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથનુ ભોપાલમાં આવેલ રાજય સરકારની હમીદિયા હોસ્પિટલમાં શનિવારના હાથની આંગળીનું સફળ ઓપરેશન થયુ.

         સરકારી  દવાખાનામાં ઓપરેશન કરાવતા પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ એમનું સ્વાગત કરતા શુક્રવારના ટવિટ કર્યુ. જે સુવિધા આપને અહી મળી તે આમજનને પણ મળે એમને અહીં તહી ભટકવું ન પડે.

(11:05 pm IST)