Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ભારત ખાતેના અમેરિકન દૂતાવાસનું પ્રશંશનીય કૃત્યઃ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવા ઇચ્છુક સ્ટુડન્ટસને અમેરિકાની યુનિવર્સિટીઓ વિષે માહિતી આપતી અધિકૃત મોબાઇલ એપ.લોન્ચ કરી

ન્યુદિલ્હીઃ ભારત ખાતેના અમેરિકન દૂતાવાસએ વધુ અભ્યાસ માટે અમેરિકા જવા ઇચ્છુક ભારતના સ્ટુડન્ટસને યુ.એસ.ની યુનિવર્સિટીઓમાં એડમિશન માટે જાણકારી આપતી અધિકૃત મોબાઇલ એપ. educationUSa India લોન્ચ કરી છે. જેમાં અમેરિકાની યુનિવર્સિટીઓ વિષે અધિકૃત માહિત આપવામાં આવી છે. તથા ફેસબુક ઉપર મુકી છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાને દર વર્ષે ભારતથી વધુ અભ્યાસ માટે આવતા સ્ટુડન્ટસ મારફત ૭.૫ બિલીયન ડોલરની આવક થાય છે.

(9:01 pm IST)
  • પાકિસ્તાન બોર્ડરે ભારતીય જવાનોએ કર્યા યોગાસન : ફેસીંગ પાસે યોગ કરવાનો લીધો લ્હાવોઃ ભુજ સરહદ પર અને બાડમેરમાં આર્મી જવાનોએ યોગ કર્યાઃ ગાંધીનગર ઓફીસે પણ જવાનોએ યોગાસન કર્યા access_time 11:34 am IST

  • અહેમદ પટેલની આજે ફરીથી લેવાશે જુબાની : ગઇકાલે લાંબી પુછપરછ ચાલેલ : અમદાવાદ ૨૦૧૭ની રાજયસભાની ચૂંટણીનો મામલોઃ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ બેલાબેન ત્રિવેદીની કોર્ટમાં કેસની સુનાવણી થશેઃ તમામ સાક્ષીઓ પણ હાઇકોર્ટમાં હાજર રહે તેવી શકયતા access_time 3:33 pm IST

  • આણંદપુર-ભાડલામાં બ્લાસ્ટ થતા માતા-પુત્રીના મોતઃ ટીવી ચાલુ રાખીને સુઇ ગયા બાદ દુર્ઘટના સર્જાઇઃ પુત્ર-પિતા સાથે બહારગામ હોવાથી અને દાદા વાડીએ ગયા હોવાથી બચી ગયા access_time 11:33 am IST