Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

રેસ્ટોરન્ટ બંધ રાખવા અને આઈટીના કર્મચારીઓને ઘરેથી કામ કરવાના આદેશ બાદ પણ

ચેન્નાઈમાં પાણી માટે બોકાસો :ફટાફટ- એક પછી એક શાળાઓ બંધ થવા લાગી

તામીલનાડુના મુખ્યમંત્રી કે.પાલાનીસ્વામીએ જણાવેલ કે ચેન્નઈમાં પાણીની ભારે અછત હોવાથી શહેરની શાળાઓ એક પછી એક હંગામી ધોરણે વિદ્યાર્થીઓ માટે રજા પાળી રહી છેઃ ગુરૂવારથી બાથરૂમમાં એક ડોલ પાણી પણ ન હોવાથી સ્કૂલો બંધ રાખવા નિર્ણય લઈ રહી છેઃ એક કેન પાણીનો ભાવ ૩૦ થી ૩૫ રૂપીયા હતો તે હવે ૪૦ થી ૫૦ થઈ ગયો છે

(3:40 pm IST)