Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

બારામૂલામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

બોનિયારના જંગલ વિસ્તારમાં અથડામણ ચાલુ

જમ્મુ-કાશ્મીરના બારામુલાના બોનિયારમાં શનિવારે ફરી સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે.

સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે બોનિયારના જંગલ વિસ્તારમાં અથડામણ ચાલુ છે. જેમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ ચાલુ છે.

(1:24 pm IST)