Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

૭૨ કલાકમાં ચોમાસુ દેશના અનેક ભાગોમાં આગળ વધશે : તેલંગણા, છત્તીસગઢ, ઓડિસમાં ભારે વરસાદ : વજુભાઇ વાળા, ત્રિપાઠી નિવૃત્ત થાય છે, ફરી નિમણૂંક કે નવા નામો? : જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકી ઠાર : ભ્રષ્ટ અને કામચોર કર્મચારીઓનું આવી બનશે : સાંસદોને મળતા કરોડોની સાંસદ નિધીના ઉપયોગમાં દરેક સ્તરે ગેરરીતિ, નિયંત્રણો આવશે ? : ઇન્ડોનેસીયામાં ભીષણ આગ, ૩૦ સળગી મર્યા : ટ્રમ્પ સામે જાતીય શોષણનો સનસનાટીભર્યો આરોપ : ચોટીલા પાસે બ્લાસ્ટ, માતા પુત્રીના મોત : કચ્છ ગાંધીધામમાં યુવકની હત્યા

(1:08 pm IST)