Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

કાલે મહારાષ્ટ્રમાં ગમે ત્યારે ચોમાસુ બેસી જશે

તેલંગણા- છત્તીસગઢ અને ઓડીશામાં ભારે વરસાદ : મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં ચોમાસુ ફેલાયુ : કર્ણાટકના વધુ ભાગો - સમગ્ર આંધ્ર અને તામિલનાડુ, તેલંગણા- દક્ષિણ છત્તીસગઢ - ઓડીશા - પશ્ચિમ બંગાળ - ઝારખંડ બિહારમાં પણ ચોમાસુ ફેલાતુ જાય છે : નાસિક - માલેગાંવ સહિતના મહારાષ્ટ્રના વિસ્તારોમાં કાલે ૨૩મી પછી ગમે ત્યારે ચોમાસુ બેસી જશે : આગામી ૨ દિવસ સુધી હૈદ્રાબાદ અને આસપાસ વરસાદ પડતો રહેશે.

(11:38 am IST)