Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

બેંગલુરૂ સહિત દક્ષિણ ઈન્ટીરીયર કર્ણાટકમાં અને કાંઠાના વિસ્તારોમાં ૨૪થી ૪૮ કલાકમાં ભારે વરસાદ પડશે

કોસ્ટલ કર્ણાટકમાં કેટલેક સ્થળે અતિશય ભારે વરસાદની આગાહી થઈ છે ત્યારે ઉત્તર ઈન્ટીરીયર કર્ણાટકમાં ચોમાસુ સામાન્ય રીતે સૂ કુ રહેતુ હોય છે પણ આગામી ૨-૩ દિવસ ઉત્તર ઈન્ટીરીયર કર્ણાટકમાં પણ સારો-ભારે વરસાદ પડશે : આમ કર્ણાટકમાં વરસાદની ખાધ કંઈક અંશે પુરાઈ જશે

(11:38 am IST)