Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

અમેરિકાના એડિસન ન્યૂજર્સીમાં યોજાયેલી કાઉન્સિલ ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ શ્રી અજય પાટીલ વિજેતા : સતત બીજી ટર્મમાં વિજય હાંસલ કર્યો

ન્યુજર્સી : અમેરિકાના એડિસન ન્યૂજર્સીમાં 4 જૂન 2019 ના રોજ યોજાયેલી કાઉન્સિલ ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ શ્રી અજય પાટીલ વિજેતા થયા છે. તેમણે સતત બીજી ટર્મમાં વિજય હાંસલ કર્યો છે. વિજેતા થયેલા 4 ઉમેદવારો પૈકી શ્રી પાટીલને 5473 મતો મળ્યા હતા.સૌથી વધુ મતે વિજેતા થયેલા ઉમેદવારોમાં તેઓ બીજા ક્રમે છે.તેમને ડેમોક્રેટિક પાર્ટીએ બીજી ટર્મ માટે સમર્થન ઘોષિત કર્યું હતું

(12:06 pm IST)
  • જર્મનીની સૌથી મોટી વીન્ડ ટર્બાઇન કંપની ''એનેસ્કોન'' ગુજરાતમાં મોટુ રોકાણ કરશે access_time 1:14 pm IST

  • ઇન્ટરપોલે આઇએમએ જવેલર્સના સ્થાપક મંસૂર ખાન વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી :મંસૂરખાન પર કરોડોની છેતરપિંડીઓ આરોપ છે access_time 12:52 am IST

  • ૬ વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યું સોનું :સોનાના ભાવમાં જબ્બરદસ્ત ઉછાળોઃ એક તોલાનો ભાવ પહોંચ્યો ૩૫,૦૯૦: સોનાના ભાવમાં રૂ.૪૦૦૦ ધરખમ વધારો access_time 4:10 pm IST