Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

માત્ર બે વર્ષની બાળકીને ટાઈમ મેગેઝીનના કવરપેઈઝમાં સ્થાન

અને "નો ટોલરન્સ" બોર્ડર ઇમિગ્રેશન પ્રતિક બની ગઈ

હોન્ડુરસની બે વર્ષની બાળકી હાલ ભારે ચર્ચામાં છે. પ્રસિધ્ધ ટાઇમ મેગેઝિને તેને આગામી અંકના પ્રથમ પાને સ્થાન આપ્યું છે બે વર્ષ પહેલા બાળકીની માતા ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવા જતાં બોર્ડર પર ઝડપાઈ ગઈ હતી. તેમજ જ્યારે સુરક્ષા જવાનો તેની માતાની તલાશી લઈ રહ્યા હતા ત્યારે બાળકી રડી પડી હતી અને "નો ટોલરન્સ" બોર્ડર ઇમિગ્રેશન પ્રતિક બની ગઈ હતી

(12:47 pm IST)
  • સાપુતારામાં વરસાદ : સાપુતારા અને સાપુતારાના ઘાટ ઉપર સતત વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 9:38 pm IST

  • છોટા ઉદયપુરમાં તેજ ગઢમાં વરસાદનું આગમન : છેલ્‍લા દોઢ કલાકથી વરસાદ વરસી રહ્યોના વાવળ : વીજળી ગુલ થયાની પણ ફરીયાદ નોંધાઇ access_time 11:13 pm IST

  • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો : હુમલામાં ૮ જવાન ઘાયલ થયા છે : સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકીઓ સામે કાર્યવાહી ચાલુ કરી હોવાનું જાણવા મળે છે access_time 4:44 pm IST