Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

BJP સાંસદ સરોજ પાંડેની જીભ લપસી :રાહુલ ગાંધીની મંદબુદ્ધી સાથે સરખામણી કરી

દુર્ગમાં મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થતા બુદ્ધિજીવી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ચીફ ગેસ્ટ તરીકે બીજેપી સાંસદ સરોજ પાંડે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં તેણે મોદી સરકારની 4 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેણે કહ્યુ, કોંગ્રસ અધ્યક્ષ આજે પણ શીખવાનો પ્રયત્ન કરે છે. અને 40ની ઉંમરે જે શીખવાનો પ્રયત્ન કરે તેને મંદબુદ્ધી કહેવાય.

(12:39 pm IST)
  • કુંવરજીભાઈ દિલ્હીમાં: રાહુલને મળ્યાઃ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા આજે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળી ગુજરાતની રાજનીતિ સંગઠન મુદ્દે અને આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી : કુંવરજીભાઈએ આગામી ૨૪મીના રવિવારે સંમેલન બોલાવ્યુ છે access_time 3:35 pm IST

  • સાપુતારામાં વરસાદ : સાપુતારા અને સાપુતારાના ઘાટ ઉપર સતત વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 9:38 pm IST

  • જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન બાદ ગવર્નર એનએન વ્હોરાએ સર્વપક્ષીય બેઠક બોલાવી :ભાજપ અને પીડીપીની ગઠબંધન સરકાર તૂટી પડ્યાના એક દિવસ બાદ રાજ્યપાલ શાસન લાગુ :ભાજપે ટેકો પાછો ખેંચતા મહેબુબા મુફ્તીની સરકાર અલ્પમતમાં આવતા તેણીએ રાજીનામુ આપ્યું હતું access_time 12:58 am IST