Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ભારત તથા ચીનના સૈનિકોએ સાથે મળી યોગા કર્યાઃ સિઆચીન બોર્ડર ઉપરનું અભૂતપૂર્વ પગલું

ન્યુ દિલ્હીઃ ભારત તથા ચીન વચ્ચેની લાઇન ઓફ એકચ્યુલ કન્ટ્રોલ (LAC) ગણાંતી સિઆચીન બોર્ડર ઉપર બંને દેશના સૈનિકોએ આજ આંતરરાષ્ટ્રિય યોગ દિન નિમિતે સાથે મળી યોગ કર્યા હતા. જેમાં ચીનની લિબરેશન આર્મીના ૨૦ તથા ભારતની ગોરખા રાઇફલ્સના જવાનોએ ભાગ લીધો હતો. જે બંને દેશ વચ્ચે શાંતિ માટેની અગ્રતાનું અભૂતપૂર્વ પગલુ હતું.

(12:00 am IST)