Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

યુપીઃ પુત્રીએ સહેલી સાથે કર્યુ હતુ સુસાઇડ : રપ દિવસ પછી પિતાએ આત્મહત્યા કરી

ઉતરપ્રદેશના ચિત્રકુટમાં સહેલી સાથે આત્મહત્યા કરવાવાળી છોકરીના પિતાએ પણ રપ દિવસ પછી આત્મહત્યા કરી લીધી છે. પરિજનનું કહેવુ છે કે શખ્સએ પોલીસ ઉત્પીડનથી પરેશાન થઇ આ કદમ ઉઠાવ્યુ છે જયારે પોલીસએ જણાવ્યું છે કે શખ્સએ ખાનગી કારણથી આત્મહત્યા કરી છે.

 

(12:04 am IST)