Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

મતગણતરી દરમ્યાન હિંસાની આશંકાને લઇ ગૃહ મંત્રાલયએ દેશભરમાં એલર્ટના આદેશ આપ્યા

ગૃહ મંત્રાલયએ ર૩ મેના થનારી મતગણતરી દરમ્યાન હિંસાની આશંકાને લઇ દેશભરમાં એલર્ટના આદેશ આપ્યા છે. આ આદેશમાં બધા રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યુ છે કે તે કાનૂન વ્યવસ્થા જાળવી રાખે અને સ્ટ્રોંગરૂમ અને મત ગણતરીના સ્થળાનેની સુરક્ષા માટે બધા જરુરી પગલા ભરે.

(11:21 pm IST)