Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

મારી સામે ઉતર-પૂર્વી દિલ્લીથી લડાવી રાહુલએ શીલાજીને આપી સજાઃ મનોજ તિવારી

દિલ્લી બીજેપી અધ્યક્ષ  અને ઉતર-પુર્વી દિલ્લીથી હાલના સાંસદ મનોજ તિવારીએ કહ્યું છે કે શીલાલ દિક્ષીતજીને તો રાહુલ ગાંધીએ આ ઉમરમાં મારી સામે લડાવી સજા કરી છે હું તો માતાજીથી સહાનુભૂતિ રાખુ છુ. એમણે કહ્યું કે મુખ્યમંત્રી તરીકે  શીલા દિક્ષીતજીના કાર્યકાળમાં ઉતર-પુર્વી દિલ્લીની દુર્દશા હેરાન કરનારી હતી.

(11:21 pm IST)