Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

હિમાચલ પોલ ટીમએ મોક વોટની જગ્યા ડિલીય કર્યૂ અસલી વોટઃ મોકપોલમાં ઓછામાં ઓછા પ૦ મત નાખવામાં આવે

હિમાચલ પ્રદેશમાં રવિવારના થયેલ મતદાનમાં પાંચ બુટ પર ર૦ નિર્વાચન અધિકારી મતદાન પહેલા મોકવોટ (ટેસ્ટીંગ માટે નાખવામાં આવે) ડિલીટ  કરવાનુ ભુલી ગયા.  રાજયના મુખ્ય નિર્વાચન અધિકારીના અનુસાર  ભૂલનો ખ્યાલ આવવા પર એમણે અસલી વોટ ડિલીટ કર્યા પણ એમની ભૂલ પકડાઇ ગઇ. એમણે બતાવ્યું કે આ અધિકારીઓની હકાલપટ્ટી થશે.

 

(11:12 pm IST)