Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

રર સ્પાઇ કેમેરાથી જાસૂસી કરનાર પતિનુ પત્નીએ ક્રિકેટ બેટ મારી માથું ફોડી નાંખ્યુ

બેંગ્લુરૂમાં પતિ દ્વારા રર સ્પાઇ કેમેરા અને પ્રાઇવેટ જાસુસથી જાસૂસી કરવા પર પત્નીએ ક્રિેકેટ બેટથી એનુ માથું ફોડી નાખ્યુ. પતિને પોતાનાથી ૧૧ વર્ષ નાની પત્ની પર શક હતો જેને લઇ એણે પત્નીના મોબાઇલમાં પણ સ્પાઇવેયર નાખી  રાખ્યુ હતુ. જયારે પતિની શકલ બગાડવાને લઇ પત્ની પર મામલો દાખલ કરવામાં આવ્યો છે.

(11:09 pm IST)