Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

વડાપ્રધાન અને કોંગ્રેસ પ્રમુખની રેલીઓ સંબોધવામાં લગોલગ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ચૂંટણી પ્રચારમાં ૧૪૨ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ૧૪૫ રેલીઓ તથા ૮ પત્રકાર પરિષદો સંબોધી હતી.

નરેન્દ્રભાઈએ એક પણ પ્રેસ મીટને સંબોધન કર્યું નથી. જો કે તેઓએ અકિલા સહિત દેશના ટોચના સંખ્યાબંધ અખબારો અને ન્યૂઝ ચેનલોને વ્યક્તિગત મુલાકાતો આપી અનેક પ્રશ્નોના જવાબો આપ્યા હતા.

(8:25 pm IST)
  • માત્ર વંદેમાતરમ અથવા જયહિઁદ કરવું દેશભક્તિ નથી :ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ચેતવ્યા : બંધારણને નબળું નહિ પાડો :એક દીક્ષાંત સમારોહમાં સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ એ વાત પર ભાર મુક્યો કે માત્ર વંદેમાતરમ અને જયહિન્દ બોલાવથી દેશભક્તિ સાબિત થતી નથી access_time 1:10 am IST

  • આતંકી હુમલા છતા અમરનાથ યાત્રાનું આકર્ષણ યથાવત :રજિસ્ટ્રેશનમાં વધતી ભીડ :આતંકવાદીઓ સાથે પથ્થરાબાજો પણ યાત્રાને નિશાન બનાવવાની તૈયારીમાં :30થી 50 આતંકીઓ ઘુસી આવ્યાની પૃષ્ટિ access_time 8:29 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીને મળવા પહોંચ્યા કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલ : જેડીએસના સંરક્ષક એચડી દેવગૌડા અને કુમારસ્વામી ઈવીએમ મુદ્દે વિપક્ષી નેતાઓની બેઠકમાં ઉપસ્થિત નહિ રહેતા તાબડતોડ વેણુગોપાલે કુમારસ્વામીસ સાથે મુલાકાત કરી :કર્ણાટક સરકાર સબંધી પણ વાતચીત કરી access_time 1:10 am IST