Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

એકઝીટ પોલ ખોટા : આવતા ર૪ કલાક મહત્વનાઃ કાર્યકરો એલર્ટ રહે

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકઝીટ પોલને ખોટા ગણાવ્યા છેઃ તેમણે કાર્યકરોને સતર્ક રહેવા જણાવ્યું છે : ડરતા નહિ : આપણે બધા સત્ય માટે લડી રહ્યા છીએ : નકલી એકઝીટ પોલના દુષ્પ્રચારથી નિરાશ ન થતા ખુદ પર અને કોંગ્રેસ પક્ષ પર વિશ્વાસ રાખો : તમારી મહેનત બેકાર નહિ જાય

(3:36 pm IST)