Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ઇવીએમનું બદલવું મુશ્કેલ વિશ્વાસ રાખોઃ સુરક્ષાને લઇ યુપી ચૂંટણી આયોગની ટિપ્પણી

ઉત્તરપ્રદેશ ચૂંટણી આયોગએ ગાજીપુર, ઝાંસી, અંદોલી અને ડુમરિયાગંજમા ઇવીએમની સુરક્ષા પર ઉઠાવવામા  આવેલ સવાલો પર કહ્યું છે કે ઇવીએમને બદલવુ મુશ્કેલ છે ગભરાવ નહી વિશ્વાસ રાખો ગાજીપુર પ્રશાસનએ ઇવીએમ સબંધિત આશંકાઓને આધારહીન બતાવતા કહ્યું છે કે ઉમેદવારોને સ્ટ્રોંગરૂમ ઉપર પોતાના એજન્ટ હાજર રાખવાની રજા આપવામાં આવી છે.

(8:53 am IST)