Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ટેકનીકલ ખરાબીને લઇ ૪ કલાક પ્રભાવિત રહી યેલો લાઇન પર દિલ્હી મેટ્રોની સેવા

છતરપુર અને કુતુબમીનાર સ્ટેશન વચ્ચે આવેલ ટેકનીકલ ખરાબીને કારણે દિલ્હી મેટ્રોની યેલો લાઇન પર સેવાઓ મંગળવારના લગભગ ૪ કલાક પ્રભાવીત રહી. જેમા મોટી સંખ્યામાં યાત્રીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. ૧૬ અધિકારી સહીત ડીએમઆરસી ટેકનીશ્યન ની ટીમએ સમયસર પહોંચી મરામત કરી જે પછી સેવાઓ રાબેતા મુજબ ચાલુ થઇ.

(12:00 am IST)