Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

testing

જ્યારે કેપ્ટન કૂલ ધોનીની દીકરીને આવ્યો ગુસ્સો, જુઓ Video : વીડિયોમાં ઝીવાની આયા તેને દાળ-ભાત ખવાડી રહ્યા છે. તે દરમિયાન ધોનીના ફેન્સ ત્યાં પહોંચ્યા અને કેમેરામાં રેકોર્ડ કરવા લાગ્યા. ઝીવા ગુસ્સે થઈ ગઈ અને નો-ફોટો કહેવા લાગી. ફેન્સ પણ તેની વાત સાંભળીને હસવા લાગ્યા.

(5:57 pm IST)
  • છત્તીસસગઢમાં 'આપ' દરેક બેઠકો પરથી ચૂંટણી લડશે : ૩૧ મીએ ઉમેદવારો ઘોષિત થશે access_time 11:36 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં દિલ્હીમાં કોંગ્રેસની સાયકલ રેલી :દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ અજય માકનના નેતુત્વમાં સાયકલ રેલી માનસિંહ રોડથી શરુ થઈને ઇન્ડિયા ગેટ પર પૂર્ણ :રેલીમાં કોંગ્રેસી નેતાઓ,કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા :રેલી દરમિયાન મોદી સરકાર વિરુદ્ધ જોરદાર સુત્રોચાર access_time 1:13 am IST

  • નિપાહ વાઇરસને લઇને ગુજરાત સરકાર એલર્ટ : સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયોઃ તબીબો સહિત જીલ્લા કલેકટરને અપાઇ સુચનાઃ ગુજરાતમાં રોગને ન પ્રવેશવા દેવા હાથ ધરાઇ કવાયત access_time 3:11 pm IST