Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

પશ્ચિમ બંગાળમાં રોડ શો અને વાહન રેલી ઉપર પ્રતિબંધ: જાહેર સભામાં પાંચસોની લીમીટ

તાકીદની અસરથી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે રોડ-શો અને વાહન રેલીઓ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. ઉપરાંત જાહેર સભામાં ૫૦૦ લોકોથી વધુ એકત્ર થવા ઉપર પણ મનાઈ ફરમાવી છે

(8:56 pm IST)