Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

કોરોનાની બીજી લહેર દરમિયાન આટલું અવશ્ય ધ્યાન રાખો

૧) કોરોના માટે ઘરે જરૂરી મેડીકલ કીટ

- પેરાસીટામોલ

- બેટાડીન ગાર્ગલ માઉથવોશ માટે

- વીટામીન સી અને ડી

- બી કોમ્પલેક્ષ

- વરાળ લેવા કેપ્સ્યુલ

- પલ્સ ઓકસીમીટર

- કટોકટી વખતે ઓકસીજન સીલીન્ડર

- ઉંડા શ્વાસ લેવાની કસરત કરો

ર) કોરોનાના ત્રણ તબકકા

(એ) ફકત નાકમાં કોરોના

આમાં રિકવરીનો સમય અર્ધો દિવસ લાગે છે તેમા સામાન્ય રીતે તાવ નથી આવતો આ પરિસ્થિતિને અસીમોટમાટીક કહે છે આમા ઉપચાર તરીકે નાસ લેવો અને વીટામીન સી લેવુ.

(બી) ગળામાં ખરખરી બાજવી

આમા રીકવરીનો સમય ૧ દિવસ હોય છે. આના ઉપચાર માટે ગરમ પાણીના કોગળા કરવા, ગરમ પાણી પીવુ અને તાવ હોય તો પેરાસીટામોલ લેવી. જો વધારે તકલીફ હોય તો વીટામીન સી, બી કોમ્પલેક્ષ અને એન્ટીબાયોટીક લેવા

(સી) ફેફસામાં ઉધરસ

આમા રીકવરીમાં ૪ થી ૫ દિવસ લાગતા હોય છે. ઉપચારમાં ગરમ પાણીના કોગળા કરવા, પીવામાં ગરમ પાણી લેવુ, વીટામીન સી.બી.કોમ્પલેક્ષ, પેરાસીટામોલ લેવી અને ગરમ પાણી સાથે લીંબુનો રસ લેવો, ઓકસીમીટરથી ઓકસીજન માપતા રહેવુ. ઉંડો શ્વાસ લેવાની કસરત કરવી. જો તકલીફ વધારે હોય તો ઓકસીજન સીલીન્ડર મગાવવો અને ડોકટરની ઓનલાઇન સલાહ લેવી.

(૩) હોસ્પિટલ લઇ જવાનું સ્ટેજ

ઓકસીમીટર દ્વારા ઓકસીજન લેવલ ચેક કરતા રહો. જો તે ૯૨ અથવા તેનાથી નીચે જાય અને તમને કોરોના લક્ષણો (જેમકે તાવ, શ્વાસ ફુલાવો વગેરે) હોય તો તમારે ઓકસીજન સીલીન્ડરની જરૂર છે. આના માટે નજીકના આરોગ્ય કેન્દ્ર સંપર્ક કરવો અથવા સલાહ લેવી.

(૪) આટલું ધ્યાન રાખો

કોરોના વાયરસની પીએચવેલ્યુ ૫.૫ થી ૮.૫ હોય છે એટલે વાયરસને ખતમ કરવા માટે આપણે એટલુ કરવાની જરૂર છે કે વાયરસની અમ્લતાના સ્તરથી વધારે ક્ષારીય ખાદ્ય પદાર્થો ખાવા જેમ કે કેળા, લીલા લીંબુ ૯.૫ પીએચ, એવોકેડો ૧૫.૬ પીએચ, પીળા લીંબુ ૮.૨ પીએચ, લસણ ૧૩.૨ પીએચ, કેરી ૮.૭ પીએચ, અનાનસ ૧૨.૭ પીએચ, જલકુંડ ૨૨.૭ પીએચ, સંતરા ૯.૨ પીએચ

(પ) સંક્રમિત થયા છીએ તે કેમ ખબર પડે?

એ. ગળુ સુકાવું

બી. સુકી ઉધરસ

સી. શરીરનું વધારે ઉષ્ણતામાન

ડી. ગંધની ક્ષમતા ઘટી જવી

ઇ. સ્વાદ ન આવવોો

ઉપચાર : ગરમ પાણી સાથે લીંબુ પીવાથી વાયરસ ફેફસા સુધી પહોચતા પહેલા જ ખતમ થઇ જાય છે.

ઉપરોકત માહિતી પોતાના સુધી સિમીત ન રાખતા, પોતાના મિત્રો સગા સંબંધીઓ અને અન્યોને શેર કરો. આ માહિતી શેર કરીને ખબર નહી તમે કોનો જીવ બચાવી રહ્યા છો.

(11:42 am IST)