Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

દિલ્હીમાં મનોજ તિવારીના રોડ શો માં સપના ચૌધરી દેખાઈ : ભાજપમાં જોડાવાની અટકળને વેગ

 

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી 2019નું ત્રીજા ચરણનું મતદાન 23 એપ્રિલે થશે. આ વચ્ચે જ દિલ્હીના બીજેપીના અધ્યક્ષ અને ભોજપુરી ગાયક મનોજ તિવારી રોડ શો કરતો જોવા મળ્યો હતો. આ રોડ શોમાં કેન્દ્રીયમંત્રી વિજય ગોયલ અને ટીવીનો સૌથી વિવાદિત શો બિગ બોસની એક્સ કંટેસ્ટન્ટ અને હરિયાળાની મશહૂર ડાન્સર સપના ચૌધરી પણ દેખાઇ હતીસપના ચૌધરી ભાજપમાં જોડાશે તેવી અટકલને ફરી વેગ મળ્યો છે 

(11:09 pm IST)