Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

વિશેષ નિરીક્ષક નાયકના આરએસએસ બીજેપી સાથે સબંધ એમને હટાવો : ટીએમસીનો ચૂંટણી આયોગને પત્ર

ટીએમસીએ ચૂંટણી આયોગને પત્ર લખી પશ્ચિમ બંગાળના વિશેષ નિરીક્ષક અજય વી. નાયકને આરએસએસ અને બીજેપી સાથે સંબંધ હોવાનો આરોપ લગાવતા એમને પદ પરથી હટાવવાની માંગ કરી છે. નાયકએ કહ્યું હતુ કે પશિચમ બંગાળની હાલની હાલત ૧પ વર્ષ પહેલાના બિહાર જેવી છે અને લોકો પોલીસ પરથી ભરોસો ગુમાવી ચુકયા છે.

 

(9:36 pm IST)