Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

પૂછમાં અંકુશ રેખાનું પાકિસ્તાને કર્યું ઉલ્લંઘન :બેફામ ફાયરિંગ :ભારતીય સેના દ્વારા વળતી કાર્યવાહી

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. ખારી કરમરા વિસ્તારમાં અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા બેફામ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગનો ભારતીય સૈનિકો દ્વારા પણ વળતો જવાબ આપવામાં આવ્યો છે. બંને તરફથી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

(5:53 pm IST)