Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

અમેરિકામાં નિરવ મોદીના નાદારી માટેના પ્રોસિડિંગ્સમાં ભારતની દરમિયાનગીરી

નવી દિલ્હી :અમેરિકામાં ભારતના કૌભાંડિયા નીરવ મોદીની કંપનીએ નાદારી માટે નોંધાવેલ અરજીના પ્રોસિડિંગ્સ દરમિયાન ભારત સરકારે દરમિયાનગીરી કર્યાનું જાણવા મળે છે
  અત્રે ઉલ્લેખનીય છે કે નીરવ મોદી ભારતમાં પંજાબ નેશનલ બેન્કનું લાખો કરોડો અબજો રૂપિયાનું કરી નાખી ભાગી ગયો છે.

(5:52 pm IST)