Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

બિહારના મહાગઠબંધનમંા સીટોની વહેંચણી આરજેડી ર૦, કોંગ્રેસ ૯ અને આરએલએસપીને પ સીટો

બિહારમાં લોકસભા ચૂંટણી માટે મહાગઠબંધનની પાર્ટીઓ વચ્ચે સીટોની વહેંચણીનુ એલાન શુક્રવારના થઇ ગયુ. લાલુ પ્રસાદ યાદવની આરજેડીને ર૦, કોંગ્રેસ-૯, ઉપેન્દ્ર કુશવાહાની આરએલએસપીને પ, જીતન રામ માંઝીની 'હમ' -૩, મુકેશ સાહનીની વીઆઇપીને ૩ સીટો મળી, જયારે આરજેડીના કોટાથી એક સીટ પર સીપીઆઇ-એમએલ(માલે) ચૂંટણી લડશે.

 

(10:29 pm IST)