Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

યુપી : ગાજિયાબાદમાં ટ્રકમાંથી મળ્યું ૧૦૦ કિલોથી વધારે સોનું

ગાજિયાબાદ (ઉત્તરપ્રદેશ) ના મોદીનગરથી પોલીસએ ટાટા ૪૦૭ ટ્રકમાંથી લગભગ  ૧૦૦  કિલોગ્રામ સોનું જપ્ત કર્યુ છે. અને ટ્રક ડ્રાઇવર સહિત ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ લોકો દ્વારા રજુ થયેલ દસ્તાવેજોમાં ૧૦૯ કિલોગ્રામ સોનાની જાણકારી છે અને મામલાની તપાસ માટે આયકર વિભાગને  સૂચના આપી દેવામાં આવી છે.

(10:04 pm IST)