Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

વિરોધના વંટોળ બાદ પિત્રોડાનો યુટર્ન

આ નિવેદન મેં નેતા તરીકે નહી, નાગરિક તરીકે આપ્યું : નિવેદનને ટ્વિટ કરીને ચલાવાયું

કોંગ્રેસને ભારે પડે તેવા વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ વિરોધના વંટોળ બાદ પિત્રોડાએ યુટર્ન મારીને કહ્યું હતું કે, આ નિવેદન મેં નેતા તરીકે નહિ, નાગરિક તરીકે આપ્યું : નિવેદનને ટ્વિટ કરીને ચલાવાયું

(3:23 pm IST)