Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સૌથી વધુ મતની લીડથી જીતવાનો પ્રીતમ મુંડેનો રેકોર્ડ બીડ બેઠક પરથી 6,96,321 મતના માર્જીનથી જીતી હતી

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે સૌથી વધુ લીડ મેળવવા અંગેની ગોપીનાથ મુંડેની દીકરીઓનો રેકોર્ડ હજુ અકબંધ છે અત્યાર સુધીની લોકસભાની ચૂંટણીના પરિણામનો રેકોર્ડ તપાસવામાં આવે તો બીજેપીના નેતા ગોપીનાથ મુંડેની દીકરી પ્રિતમ મુંડેએ વર્ષ 2014ની પેટા ચૂંટણીમાં મહારાષ્ટ્રની બીડ બેઠક પરથી સૌથી વધારે માર્જિન સાથે જીત મેળવી હતી. પ્રિતમે 6,96,321 મતથી કોંગ્રેસના ઉમેદવાર અશોકરાવ પાટીલને હાર આપી હતી. આ ચૂંટણીમાં પ્રિતમને કુલ 922,416 મત મળ્યા હતા.

(1:04 pm IST)