Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

પોરબંદરના મેર પરિવારોના પદયાત્રીઓ ઉપર ટ્રક ફરી વાળ્યો, ૪ મૃત્યુ : મોરબીના ૨ યુવકના મોત : સામ પિત્રોડાની જીભ લપસી અને ભાજપને જોઈતું મળી ગયું, રાજકીય બઘડાટી ચાલુ : ગૌતમ ગંભીરે ભગવો ધારણ કર્યો : ૨૪ કલાકમાં ૬ આતંકી ઠાર, ૧ જવાન શહીદ : ઉમેદવારોની યાદી સાથે વિજયભાઈ દિલ્હીમાં : ગુજરાત બાર કાઉન્સિલના તત્કાલીન ચેરમેન મનોજ અનડકટના નાનાભાઈ અને પૂર્વ ડિસ્ટ્રીકટ પ્લીડર રાજુભાઇ અનડકટનો ચમત્કારિક બચાવ, મણકામાં ગંભીર ઇજા

(1:09 pm IST)