Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

જુઓ વિડીયો : એક ગાડીના 'ડેશકેમ'માં કેદ થયેલ, તાજેતરમાજ અમેરિકા - ફ્લોરીડાના પદયાત્રીઓ માટે બનેલા નવા પુલનો ધડાકાભેર પડવાનો લાઈવ વિડીયો : આ દુર્ઘટનામાં માં 6 લોકોના મૌત થયા હતા : 14.2 મિલિયન ડોલરના ખર્ચે બનાવાએલ આ 950 ટનનું માળખું ધરાવતો પુલ, કેટેગરી 5 હરિકેન સામે ટકી રહેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો : હાલ આ વિડીયો સોશ્યલ મિડીયામાં બહુ વાયરલ થયો છે.

(1:14 am IST)